Friday, July 15, 2011

good one

આપણા અંતરની બારી (Window) ખોલવા માટે Username છે : 'શાંતિ' અને તેનો password છે 'ધીરજ'. જે લોકો આ રીતે નિયમિત log-in કરે છે તેમના જીવનના Background માં પ્રસન્નતા આપોઆપ Download થતી રહે છે.

"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.


0 comments: