Wednesday, October 20, 2010

reading here and there

good poems:

હું તને એમ નહીં પૂછું
"તારી આંખમાં આંસુ કેમ છે ?"
માત્ર એટલું જ કહીશ
"આવ, મારી બાજુમાં બેસ !"


 
જે પ્રશ્નો નાં જવાબ
મળતા નથી...
પહેલા ઈશ્વર પાસે જતી...
તેને હવે
શોધું છું
હું
'ગૂગલ' પર !!!!!



બહાર વાદળ વરસે
ને ભીતર સળગે
મનના મોર ગહેકે
ને ભીની માટી મહેંકે
તું,
કેમ હજી ના વરસે???


"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.



0 comments: