Thursday, December 31, 2009

1st January - New year wishes from God [In Gujarati]

Found this on internet. New year wishes from God. Happy New Year.

પ્રિય માનવ,

તમારા હૃદયને ઉત્સાહથી ભરી લો અને તમારી આગળ એક ખરેખર જ અદભુત વર્ષ

આવીને ઊભું છે એ જાણ સાથે નવા વર્ષમાં પ્રવેશ કરો. દરેકેદરેક વસ્તુમાંથી ઉત્તમોત્તમને

પ્રગટ થતું જુઓ. આ કેટલું ઉજ્જવળ વર્ષ હશે એ હું તમને કહી શકું, પણ હું જે કહું છું તે

તમે કૃતજ્ઞતાથી સભર હૃદયે સ્વીકારો નહીં અને મારા શબ્દમાં શ્રધ્ધા અને વિશ્વાસ રાખીને

અતિ ઉત્તમની અપેક્ષા રાખો નહીં, તો પછી એ બનશે નહીં. એ બને તે માટે તમારે મદદ

કરવી જોઇશે. મારાં અદભુત વચનોને તમારે વળગી રહેવું જોઇશે અને એમાં માનવું જોઇશે.

એ તમારે મન વડે માનવાની બાબત નથી, અંત:સ્ફૂરણા વડે માનવાની બાબત છે.

પરમમાંથી, મારામાંથી જે આંતરિક જ્ઞાન આવે છે, તેના વડે માનવાની વાત છે.

આંતરચક્ષુથી કલ્પના કરો કે તમારા માટે હું માર્ગ તૈયાર કરતો આગળ ચાલું છું. અને

દેખીતી રીતે જે અશક્ય લાગતું હોય તેને શક્ય બનાવું છું. જે લોકો મને ખરેખર ચાહે છે

અને બધી બાબતોમાં મને અગ્રિમતા આપે છે તેમને ભાગે ઉત્તમ, અતિ ઉત્તમ, પૂર્ણ જ છે.

હંમેશા તમારી સાથે જ

ઇશ્વર
 

"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.



Tuesday, December 29, 2009

કાષ્ઠકળામાં શિરમોર જૈન મંદિરો

ઈ.સ. 14મી અને 19મી સદીમાં ગુજરાતનાં અનેક શહેરો જૈન મંદિરોથી શોભતાં હતાં. આશ્ચર્યની વાત છે કે, બધાં લાકડાંના હતાં. સોમનાથનું મંદિર પણ પાટણ તથા સિદ્ધપુરમાંથી મળી આવેલ કાષ્ઠકોતરણીનું વર્ણ 'બર્જેસે' તથા સારાભાઈ નવાબે 'જૈન કલ્પદ્રુમ'માં આપ્યું છે. સમસ્ત ગુજરાતમાં સોમનાથનું પ્રાચીન મંદિર પ્રથમ કાષ્ઠનું જ બનાવેલું હતું. જેનો ઉલ્લેખ 'ઐતિહાસિક શિલાલેખો'નામનાં પુસ્તકોમાં મળે છે. પાટણ એક એવું શહેર છે કે ત્યાં કાષ્ઠકળા સારી રીતે ખીલેલી હતી. પાટણનાં મંદિરો, મહાલયોથી માંડી નાનાં-મોટાં ઘર-દહેરાં પણ થયાં હતાં. આજે ઉત્તમ નમૂનાઓ જોવા મળે તેમ નથી. કારણ તો લાકડાંની ચીજો કાળગ્રસ્ત થતા વાર નથી લાગતી !

પાટણમાં વખારના વાડામાં એક શેઠનું કાષ્ઠકલાયુક્ત ઉત્તમ સુંદર મકાન હતું. ડૉ. જેમ્સ બર્જેસે તેનો ઉલ્લેખ પોતાના ગ્રંથમાં કર્યો છે. આ ઉપરાંત ખારોકોટડી વાડામાં બારોટ કાનજીભાઈનું મકાન ઉત્તમ ગણનાપાત્ર હતું. એક ઉત્તમ મંદિર ઝવેરીવાડા મહોલ્લામાં 'વાડી પાર્શ્વનાથનું' મંદિર હતું. સંવત 1652માં બીજા મંત્રીના કુંવરજીએ બંધાવ્યું હતું. શિલાલેખમાં આની વિગત છે. ડૉ બર્જેસે તેમના ગ્રંથ 'આર્કીઓલોજીકલ સર્વે ઑફ નોર્ધન ગુજરાત'માં આ પ્રમાણે જણાવ્યું છે : 'વાડી પાર્શ્વનાથનું મંદિર કાષ્ઠકલાનો ઉત્તમ નમૂનો છે. એના ભવ્ય જીનાલયમાં 'રંગમંડપ' કાષ્ઠનો ઉપરાંત શિધ્ય-શાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે અદ્દભૂત કલાકારીગરીથી કંડારવામાં આવ્યો હતો. રંગ મંડપનો ઘેરાવો 11 ફીટ ને 12 સ્તંભો હતાં. સ્તંભોમાં કુંભી, સ્તંભ અને તેના માથા પર શિરાવટી, કીચકો વગેરે કોતરવામાં આવ્યાં હતાં.

આ મંદિરમાં પાષાણમાં તોરણોની જેમ કાષ્ઠમાં 'હિંદોલક' પ્રકારનું અનુકરણ હતું. મંડપની ભીંતોમાં વાદ્યસહ ગંધર્વોની સુંદર મૂર્તિઓ હતી. વિતાન વિસ્તારમાં તીર્થંકરોનાં જીવન ચરિત્રો કંડારવામાં આવ્યાં હતાં. પાર્શ્વનાથ મંદિરની ચારે બાજુ જાળીઓવાળી બારીઓ દર્શન માટે રખાઈ હતી. પાટણમાં કપૂર મહેતાનો વાડો છે. આ વાડામાં ભગવાન આદીશ્વરનું મંદિર કાષ્ઠકલાનો અનુપમ નમૂનો ધરાવે છે. વાદ્ય વગાડતી નર્તકીઓ તો છે જ ઉપરાંત સ્તંભ, શિવારટીઓ, ભરણાં પર કલાકૃતિઓની સજાવટ છે. કદમાં નાનકડું મંદિર કુંભારિયા વાડામાં ઋષભદેવના મંદિરોમાં જોવા મળે. કાષ્ઠનાં શિલ્પ ફલકોમાં નેમિનાથનો ઘોડો લગ્નોત્સવ, રાજુલદેવીનો રાજમહેલ, ગિર અને શત્રુંજયનાં પર્વતીય દશ્યચિત્રો માર્ગદર્શકનું કામ કરે તેવાં છે. કાષ્ટ શિલ્પીઓની યોજનાબદ્ધ કામ કરવાની રીત અને ભાવનાત્મક દષ્ટિ અહીં કામ કરી ગઈ છે. કાષ્ઠકલાનાં ઉત્તમ નમૂના વસાવડા અને ફોફલિયા વાડામાં પણ છે. મણિયાતી વાડામાં એક જૈન શ્રેષ્ઠણના ઘરમાં હાથીદાંતનું મંદિર પણ હતું. આજના યુગમાં સાદા મકાનો સગવડતાવાળાં કરવામાં કલાની અભિવ્યક્તિ કુંઠિત થઈ ગઈ છે. જાણે અજાણે જૂની વસ્તુઓ પાણીના મૂલ્યે કાઢી નાંખે છે.

ગુજરાતમાં બાંધકામમાં પાટણની પરંપરા જળવાઈ રહી છે. મંદિરો પછી તે ગમે તે ધર્મનાં હોય બાહ્ય ભીંતો કંદોરા વડે શણગારાઈ છે. અમદાવાદ, પાટણ અને સૂરતનાં મકાનોમાં જે કાષ્ઠ કારીગરી થઈ છે તે અજોડ છે. અમદાવાદના એક ઘરનો દર્શનીય ભાગ લંડનના મ્યુઝિયમોમાં સંગ્રહાયેલો જોવા મળે. ગુજરાતના કાષ્ઠકારીગરોએ 19મી સદીના અંતભાગ સુધી આ કાવ્યને જીવંત રાખી છે. અમદાવાદનાં મકાનોની નોંધ લઈએ તો ડોશીવાડાની પોળ, પાદશાહની પોળમાં દોઢસો-બસો વર્ષ જૂનાં મકાનો જોવા મળે. કાષ્ઠકલાની કોતરણી કેટલી શ્રેષ્ઠ હતી તે તો હરકોઈ શેઠાણીની હવેલીનું કોતરકામ જુઓ તો તમારી આંખ ઠરે. અમદાવાદની અનેક પોળો જૂનાં મકાનો માટે જાણીતી છે. થોડાકની નોંધ લઈએ તો પર્યાપ્ત છે. ઝવેરીવાડ શેખના પાડામાં આવેલ શાંતિનાથનાં દેરાસરનું કાષ્ઠશિલ્પ જુઓ. હાજા પટેલની પોળમાં આવેલી શાંતિનાથની પોળમાં શાંતિનાથનાં દેરાસરનો રંગમંડપ જુઓ. પોળમાં શાંતિનાથનાં દેરાસરનો રંગમંડપ જુઓ. ઘૂમ્મટ અને થાંભલાની કુંભીઓ જોવા જેવી છે.

માંડવીની પોળમાં અંદર આવેલ સમેત શિખરજીની પોળમાં સમેતશિખરજીનો પહાડ પાર્શ્વનાથ દેરાસરમાં જોઈ શકાશે. કાષ્ઠ કોતરણીનો 'નારી કુંજર' જૈન મંદિરમાં ભાગ્યે જ હોય, પણ ઝવેરીવાડની વાઘણપોળના અજિતનાથ દેરાસરમાં જોવા મળશે. નિશાપોળના પાર્શ્વનાથ મંદિરનો રંગમંડપ અને તેના ઘુમ્મટમાં આવેલ કાષ્ઠની કલાપૂર્ણ પૂતળીઓ આજે પણ યથાવત છે. અમદાવાદનાં જૈન મંદિરોનાં કાષ્ઠશિલ્પોમાં આ બધાની શ્રેષ્ઠ રચનાઓ ગણાઈ છે. ગુજરાતમાં જૂનાં મકાનો ઘણાં શહેરોમાં છે, જે મકાનોમાં કોતરણીવાળાં ઝરૂખા, ટેકણિયાં, ટોડલા, બારસાખ, બારણાં અને ઘર-દેરાસરોનો સમાવેશ થાય છે. શહેરોમાં અમદાવાદ, પાટણ, સિદ્ધપુર, ખેડા, ખંભાત, સુરત, મહુવા, રાજકોટ, ભાવનગર, ભૂજ વગેરેનો સમાવેશ થાય છે.

સૂરત શહેરમાં સૈયદપુરાની શ્રાવક શેરીમાં શ્રી ચન્દ્રપ્રભુ સ્વામીનું ભવ્ય જિન મંદિર છે. વિ.સ. 1660માં સાંકળચંદ નામના શ્રેષ્ઠે બંધાવ્યાનું કહેવાય છે. તેમાં 'નંદીશ્વર' દ્વીપની લાકડાંની રચના હોવાથી એ 'નંદીશ્વર' દ્વીપનું દહેરાસર તરીકે પ્રખ્યાત છે. આ જિન મંદિરના રંગમંડપમાં ચાર ચાર થાંભલા છે. દરેક થાંભલાની ચારે બાજુ છ છ ચિત્રો છે. એમાં જાતજાતનાં વાદ્યાદિ દેવ અને દેવી નજરે પડે છે. સૂરતમાં એક ચંદનની પેટી પર રામાયણ અને સમુદ્ર મંથનનાં દશ્યો જોવા મળે છે. જૈન મંદિરો ઉપરાંત વૈષ્ણવ અને સ્વામીનારાયણ મંદિરોમાં દ્વારપાલ અને વાદ્યસમેત પૂતળીઓ લાકડાંની કોતરણીથી બનાવેલી હજીયે જોવા મળે છે. સ્વામીનારાયણ મંદિરોમાં કોરિયન પ્રકારના સ્થંભો પર માળાના બેરખા, સ્વસ્તિક, પક્ષીઓ અને ચોકડીવાળી ભાતો જોઈ શકાય છે. જે લાકડામાંથી કોતરતાં મૂળી અને વઢવાણના સ્વામીનારાયણનાં મંદિરોમાં કથામંડપનું કોતરકામ એક વખત જોવા જેવું છે. ખેડા અને વસોમાં દવેની હવેલી તથા દરબાર ગોપાળદાસની હવેલી કોતરણી યુક્ત જોવા મળે.

 

"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.



Ayurvedic Nutrition: Kitchari

Kitchari, a seasoned mixture of rice and mung dal, is basic to the Ayurvedic way of life. Basmati rice and mung dal both have the qualities of being sweet and cooling with a sweet after taste. Together they create a very balanced food, that is an excellent protein combination and is tridoshic. This complete food is easy to digest and gives strength and vitality. It nourishes all the tissues of the body. Kitchari is the preferred food to use when fasting on a mono-fast or while going through cleansing programs such as panchakarma. Kitchari is excellent for detoxification and de-aging of the cells. The proportions are usually 2 parts rice to 1 part of dal, but both these and the spices can be varied according to need and constitution. The kitcharis that follow all have healing properties and they are all tridoshic.


 

"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.



sad

નોકરી કરવા બાળકોને ઉછેરવા આયા રાખવી ને રસોઈમાં સમયના અભાવે તો હોટલમાં ખાવાનું વધારવું એના જેવી કરુણ કથની એકેય નથી. પણ શું થાય ? જમાના પ્રમાણે તો ચાલવું જ જોઈએ ને?

nice

1>
હજાર રૂપિયાની નોટ નાકનું ટીચકું ચઢાવી બોલી, 'આઘી રહે ! ગંદી દસ રૂપરડી ! જરા મારું રૂપ તો જો ! સુંદર મજાના રંગો, કોરું કડકડતું પોત ! ચાંદીના તારના અલંકાર ! કદ અને કિંમત બંને તારાથી અનેકગણા !'
બિચારી દસ રૂપિયાની નાનકડી, મેલી, ચોળાયેલી ચીંથરેહાલ નોટ પોતાની જાતને સંકોરતી દૂર ખસતાં બોલી, 'જાણું છું, મહારાણી ! ક્યાં આપ અને ક્યાં હું ? પણ વારતહેવારે મંદિરમાં દર્શનનો લાભ તો મને જ ઝાઝો મળે છે ને !'
2>
જે કશું જ જાણતો નથી અને એ પણ નથી જાણતો
કે એ કશું જ જાણતો નથી એ મૂર્ખ છે – છોડો એને !
જે કશું જ જાણતો નથી અને જાણે છે કે એ
કશું જ જાણતો નથી એ સામાન્ય છે – શીખવો એને !
જે કંઈક જાણે છે પણ એને જાણ નથી કે
તે જાણે છે તે નિદ્રામાં છે – જગાડો તેને !
જે જ્ઞાની છે અને તેના જ્ઞાન વિષે સભાન છે
તે શાણો છે – અનુસરો એને !
3> દુ:ખી થવાના દસ રસ્તા

(ક) તમારી જ વાત કર્યા કરો
(ખ) તમારો જ વિચાર કર્યા કરો.
(ગ) 'કદર' 'કદર' ઝંખ્યા કરો.
(ઘ) કોઈ તમારી ઉપેક્ષા કરે તો બળ્યા કરો.
(ચ) કોઈનો યે વિશ્વાસ ન કરો.
(છ) તમારી ફરજમાંથી શક્ય ત્યાં સુધી છટકી જાવ.
(જ) બને તેટલી વાર 'હું' શબ્દનો ઉપયોગ કરો.
(ઝ) બીજા માટે બને તેટલું ઓછું કરો.
(ટ) તમારી મહેરબાની બદલ લોકો આભાર ન માને તો સમસમ્યા કરો.
(ઠ) દરેક બાબતમાં તમારો જ કક્કો ઘૂંટ્યા કરો. – ચંદ્રકાન્ત કાજી

4>

નિંદા અને ટીકાથી વ્યગ્ર ન બનો.
જે વૃક્ષ પર મીઠાં ફળ હોય તેને જ વધારે
પથ્થર મારવામાં આવે છે.
તે જ રીતે નિષ્ફળ કે સામાન્ય માણસની
કોઈ ટીકા કરતું નથી.
જે કાર્યશીલ છે, સફળ છે તેને જ
ટીકાનો સામનો કરવો પડે છે.



 

"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.



food for thoughts

* બાળકોને તમે તમારો પ્રેમ આપો. વિચારો નહીં. કારણ કે એની પાસે એમના પોતાના વિચારો છે જ એને પ્રતિપાદિત થવા દો.
* બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો, એટલા મીઠાં ફળ ભવિષ્યમાં મળશે.
* જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.
* શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.
* પોતાના સંતાનને પુરુષાર્થની ટેવો પાડે છે તે મા-બાપ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે.


 

"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.



Monday, December 28, 2009

Weekly Quote and Greetings to Brighten Your Week

Quote:
"Prepare for the worst, expect the best, and take what comes."

Greetings:
What Fra Giovanni Wrote on Christmas Eve, 1513

I salute you. I am your friend, and my love for you goes deep. There is nothing I can give you which you have not. But there is much, very much, that, while I cannot give it, you can take. No heaven can come to us unless our hearts find rest in it today. Take heaven! No peace lies in the future which is not hidden in this present little instant. Take peace! The gloom of the world is but a shadow. Behind it, yet within our reach, is joy. There is radiance and glory in darkness, could we but see. And to see, we have only to look. I beseech you to look!

Life is so generous a giver. But we, judging its gifts by their covering, cast them away as ugly or heavy or hard. Remove the covering, and you will find beneath it a living splendor, woven of love by wisdom, with power. Welcome it, grasp it, and you touch the angel's hand that brings it to you. Everything we call a trial, a sorrow or a duty, believe me, that angel's hand is there. The gift is there and the wonder of an overshadowing presence. Your joys, too, be not content with them as joys. They, too, conceal diviner gifts.

Life is so full of meaning and purpose, so full of beauty beneath its covering, that you will find earth but cloaks your heaven. Courage then to claim it; that is all! But courage you have, and the knowledge that we are pilgrims together, wending through unknown country home.

And so, at this time, I greet you, not quite as the world sends greetings,
but with profound esteem and with the prayer that for you, now and
forever, the day breaks and shadows flee away.
 

"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.



beliefes which create obstacles in happiness

મનોવરોધ-1 : આપણું સુખ શરતોને આધીન છે.

મનોવરોધ-2 : સુખનું પ્રમાણ કે જથ્થો મર્યાદિત છે.

મનોવરોધ-3 : સુખ બધાંને ના મળતું હોય તો મને તે મેળવવાનો અધિકાર નથી.

મનોવરોધ-4 : સુખ ખાસ પ્રકારની લાયકાત ધરાવનારાઓ માટે જ છે.

મનોવરોધ-5 : સુખનો આધાર મારા બાહ્ય સંજોગો અને લોકોની મારી સાથેની વર્તણૂંક પર રહેલો છે.

 

"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.



What do you see?

દષ્ટિ તેવી સૃષ્ટિ

એક સંત તેમના શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ પગપાળા જતા હતા. સત્સંગની વાતો કરતા હતા. રસ્તામાં એક મરી ગયેલું કૂતરું પડ્યું હતું. તેના શરીરમાંથી ખૂબ જ દુર્ગંધ આવે. શિષ્યો બોલવા લાગ્યા : 'કેટલું ગંદું ! કેટલી દુર્ગંધ ! કેવું ખરાબ દેખાય છે.' સંત સૌનું સાંભળી માત્ર એટલું જ બોલ્યા, 'તેના દાંત કેટલા સુંદર છે !' (તમે નોંધ કરી હશે તો કૂતરાના દાંત એકદમ સ્વચ્છ, સફેદ હોય છે.) સૌ દોષદર્શન કરતા હતા. સંત ગુણદર્શન કરતા હતા. ગુણદર્શન કરે તે સંત.

 

"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.



Monday, December 21, 2009

Weekly Quote and A Story To Brighten Your Week

Quote:
"Even with the best of maps and instruments, we can never fully chart our journeys."

Story/Poe, - God won't ask:
* God won't ask which car you drive, but will ask how many people you drove who didn't have transportation.
* God won't ask how big is your house, but will ask how many people you welcomed into your home.
* God won't ask about the fancy clothes in your wardrobe, but will ask how many of those clothes helped the needy.
* God won't ask how many material possessions you had, but will ask if they dictated your life.
* God won't ask what your highest salary was, but will ask if you compromised your character to obtain that salary.
* God won't ask how many promotions you received, but will ask how you promoted others.
* God won't ask what you did to help yourself, but will ask what you did to help others.
* God won't ask what you did to protect your rights, but will ask what you did to protect the rights of others.
* God won't ask how many times your deeds matched your words, but will ask how many times they didn't.
 

"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.



Saturday, December 19, 2009

Nice Prayer

હે પ્રભુ,
હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં
તો તું મને એ નરકની આગમાં સળગાવી દે;
અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં
તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે;
પણ હું જો તારી પ્રાપ્તિ માટે જ
તારી ભક્તિ કરતી હોઉં
તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથી
વંચિત ન રાખીશ. (સંત રાબિયા)
 

"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.



Monday, December 14, 2009

Weekly Quote and A Story to Brighten Your Week

Quote:
"The greatest use of life is to spend it for something that will outlast it."

Story:
Help!!! On The Way:
One hot summer, several years ago, my son and I were taking a trip by train. But first we had to take a bus into the city to the station to catch the train. I was a single Mom and as usual, since times were hard and money was very tight, we simply could not afford any extras. So we packed a large lunch bag of snacks and sandwiches, and had a small cooler filled with sodas to get us through the trip.

We were still many miles from the train station, out in the middle of nowhere, when the bus suddenly completely broke down. The poor driver was mortified, and after calling ahead to the station, assured us, apologizing over and over, that they were sending another bus to rescue us.

We were allowed to get off the bus and stand outside, as it was very hot inside the bus, and, of course, the air conditioning did not work unless the bus did. Several of the passengers on the bus were elderly people, and as we waited and waited in the summer heat, it was starting to get to some of them, and I became concerned.

I told my son, "Let's hand out some of these sodas and sandwiches." "But what will we eat later?" he asked. I smiled and assured him, "No worries, God will take care of us one way or another." The other passengers, especially the seniors, were so grateful to get the cold sodas and sandwiches that it sure made us feel good that we could help! Even my son just beamed with happiness at the gratitude of the seniors, who told him he was "just the sweetest little gentleman!"

Later, when we finally arrived at the station, I was dismayed to discover that we had missed the train and had to wait until the following day to catch the next one. The other passengers were equally upset, and many were flat-out pitching a fit. The harried woman at the ticket counter was handing out discount vouchers for meals to some of them, and I asked if we could have one also. "No," she snapped. "Please just go sit down over there and wait a minute." I was a little taken aback by that, but said nothing and went and sat by my son. "Mom, what are we going to do?" he asked worriedly. "Spend the night here, I guess, honey and take the train tomorrow," I said. But I was uneasy; we had given away most of our food, and being a woman and young son alone in a creepy train depot all night didn't sound real comforting either. We didn't have the money for a motel room, and in any case, I didn't know where the closest one was anyway. I certainly wasn't about to go wandering the streets at night in a strange city with my son in tow.

Suddenly the woman at the ticket counter abruptly called to us, "Hey, you two, come over here!" Startled, my son and I exchanged glances. "Mom, did we do something wrong?" he whispered. I shrugged and we walked to the counter. "The bus driver told us what you did," she said. At my blank look she added, "Handing out food and cold drinks; that was really nice of you." "Oh, well we just wanted to help," I said. "Thank you," she said, somewhat more kindly. "We want to help you back. We are sending you both to a hotel for the night. Here is some money for the taxi to get there, and back here again tomorrow morning, and some extra money for dinner tonight and breakfast tomorrow."

 

"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.



Saturday, December 12, 2009

અજંપો

અજંપો
પહેલું કારણ તે એષણા વિસ્ફોટ
બીજું કારણ છે : દેખાદેખીરોગ અથવા અદેખાઈનો રોગ
ત્રીજું છે ભ્રમ: ઈચ્છા અને જરૂરત વચ્ચેનો સંબંધ નથી સમજતા એ

Monday, December 7, 2009

Weekly Quote and A Story To Brighten Your Week

Quote:
"He who asks is a fool for five minutes, but he who does not ask remains a fool forever."

Story:
Shout!
'Why do we shout in anger?' A saint asked his disciples, 'Why do we shout in anger? Why do people shout at each other when they are upset?'

His disciples thought for a while, one of them said, 'Because we lose our calm, we shout for that.'

'But, why do you shout when the other person is just next to you?' asked the saint. 'Isn't it possible to speak to him or her with a soft voice? Why do you shout at a person when you're angry?'

Disciples gave some other answers but none satisfied the saint. Finally he explained, 'When two people are angry at each other, their hearts distance a lot. To cover that distance they must shout to be able to hear each other. The angrier they are, the stronger they will have to shout to hear each other through that great distance.'

Then the saint asked, 'What happens when two people fall in love? They don't shout at each other but talk softly, why? Because their hearts are very close. The distance between them is very small…'

The saint continued, 'When they love each other even more, what happens? They do not speak, only whisper and they get even closer to each other in their love. Finally they even need not whisper, they only look at each other and that's all. That is how close two people are when they love each other.

'MORAL' said the saint: 'When you argue do not let your hearts get distant, do not say words that distance each other more, else there will come a day when the distance is so great that you will not find the path to return!'

 

"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.